ગુજરાતી

માં પણછની 2 મુખ્ય વ્યાખ્યા છે: પણછ1પણછું2

પણછ1

સ્ત્રીલિંગ

  • 1

    ધનુષની દોરી.

મૂળ

सं. प्रत्यंचा; प्रा. पडंचा; दे. पडंसुआ

ગુજરાતી

માં પણછની 2 મુખ્ય વ્યાખ્યા છે: પણછ1પણછું2

પણછું2

નપુંસક લિંગ

  • 1

    જુવાર; બાજરી કે શેરડીનું પાંદડું.