પુણ્યપ્રકોપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુણ્યપ્રકોપ

પુંલિંગ

  • 1

    (પાપ કે અન્યાય સામે ) ધર્મબુદ્ધિને લીધે જે ઊપજેલો ક્રોધ.