પુણ્યશ્લોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુણ્યશ્લોક

વિશેષણ

  • 1

    રૂડી કીર્તિવાળું.

  • 2

    જેનું નામ દેવાથી પુણ્ય થાય તેવું.

પુણ્યશ્લોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુણ્યશ્લોક

પુંલિંગ

  • 1

    તેવો માણસ.