પુણ્યાહવાચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુણ્યાહવાચન

નપુંસક લિંગ

  • 1

    પુણ્યકાર્યને આરંભે બ્રાહ્મણોને મુખે ત્રણ વાર 'પુણ્યાહ' એમ કહેવરાવવું તે.