પણવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પણવ

પુંલિંગ

  • 1

    એક જાતનું વાજિંત્ર; નાનું નગારું.

મૂળ

सं.

પૂણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂણવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ફળવું (માઠી રીતે); ખરાબ કે દુઃખરૂપ થવું.

મૂળ

सं. पू; प्रा. पुण=સાફ કરવું; ફોતરાં ઉરાડી કાઢવાં; નાશ કરવો

પૂણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નડવું; પજવવું; ખુવાર કરવું.