પણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પણો

પુંલિંગ

  • 1

    રેતી અને ધૂળવાળો દડ.

મૂળ

दे. पणय=કાદવ?

પેણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેણો

પુંલિંગ

  • 1

    મોટી પેણી.