ગુજરાતી માં પતની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પત1પત2પત3

પંત1

પુંલિંગ

 • 1

  (મહારાષ્ટ્રમાં) બ્રાહ્મણોમાં એક અટક.

મૂળ

म.

ગુજરાતી માં પતની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પત1પત2પત3

પૂત2

પુંલિંગ

 • 1

  પુત્ર.

મૂળ

सं. पुत्र; प्रा. पुत्त

ગુજરાતી માં પતની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પત1પત2પત3

પૂત3

વિશેષણ

 • 1

  પવિત્ર; શુદ્ધ કે શોધિત-શુદ્ધ કરાયેલું (જેમ કે, દૃષ્ટિપૂત).

ગુજરાતી માં પતની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પત1પત2પત3

પૈતું

નપુંસક લિંગ

 • 1

  પીતું; પાતળો કકડો; કાતળી.

ગુજરાતી માં પતની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પત1પત2પત3

પત

પુંલિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો પતિ.

મૂળ

સર૰ हिं.

ગુજરાતી માં પતની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પત1પત2પત3

પત

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  ગળતો કોઢ.

મૂળ

'રક્તપિત્ત' પરથી ટૂંકું?

ગુજરાતી માં પતની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પત1પત2પત3

પત

સ્ત્રીલિંગ

 • 1

  આબરૂ-ટેક.

 • 2

  વિશ્વાસ.

મૂળ

सं. प्रत्यय; प्रा. पत्तिअ; સર૰ हिं., म.