પતંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતંગ

પુંલિંગ

 • 1

  પતંગિયું.

 • 2

  કનકવો [આ અર્થમાં સ્ત્રી૰ પણ છે].

 • 3

  એક જાતનું લાકડું જેમાંથી ગુલાલ બને છે.

 • 4

  પક્ષી.

મૂળ

सं.