પતંગિયાની માફક કૂદી પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતંગિયાની માફક કૂદી પડવું

  • 1

    આંધળું બની પોતાને જ નુકસાન થાય તેમ ઝંપલાવવું; આંધળિયાં કરવાં.