પતંગ લોટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતંગ લોટવો

  • 1

    ચડાવેલો પતંગ સ્થિર ન રહેતાં ચક્કર ચક્કર ફરવા લાગવો.