પતજડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતજડી

સ્ત્રીલિંગ

  • 1

    પાનખર ઋતુ.

મૂળ

પત(પત્ર)+જડી (ઝાડવું ઉપરથી); સર૰ हिं. पतझड