પંતૂજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંતૂજી

પુંલિંગ

  • 1

    માત્ર છોકરાં ભણાવી જાણનાર; મહેતાજી.

  • 2

    લાક્ષણિક વેદિયો માણસ.

મૂળ

સર૰ म. पंतोजी; पंत (सं. पांक्तृ)