પત્તું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્તું

નપુંસક લિંગ

 • 1

  પાંદડું.

 • 2

  કાગળનું જાડું પાન.

 • 3

  ગંજીફાનું પાનું.

 • 4

  પોસ્ટકાર્ડ.

મૂળ

सं. पत्रक, प्रा. पत्तग