પત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્તર

નપુંસક લિંગ

  • 1

    પતરાળું; ભાણું.

  • 2

    ભિક્ષાપાત્ર.

મૂળ

प्रा. पत्तल (सं. पत्र)

પત્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્તર

સ્ત્રીલિંગ

  • 1

    આબરૂ.

મૂળ

'પત્ત' પરથી