પત્તરવેલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્તરવેલિયું

નપુંસક લિંગ

  • 1

    પતરવેલિયું; અળવીનું પાન.

  • 2

    તેનું ભજિયું.

મૂળ

પત્ર+વેલિયું (दे. वेल्लविअ=ખરડેલું)