પત્તો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્તો

પુંલિંગ

  • 1

    ઠામઠેકાણું; નામનિશાની.

  • 2

    બાતમી; ભાળ; ખબર.

મૂળ

સર૰ हिं. पता; म. पत्ता (प्रा. पत्त, सं. प्राप्त?) કે सं. प्रत्यय-प्रा. पत्तिय ?