પતન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતન

નપુંસક લિંગ

  • 1

    પડવું તે.

  • 2

    પડતી; નાશ.

  • 3

    હાર; પરાજય.

  • 4

    ભ્રષ્ટતા; અધઃપાત.

મૂળ

सं.