ગુજરાતી

માં પતરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પતરું1પત્ર2પુત્ર3

પતરું1

નપુંસક લિંગ

 • 1

  ધાતુનો પાતળો મોટો સપાટ ઘાટ.

 • 2

  મોટી કથરોટ.

મૂળ

सं. पत्रकं

ગુજરાતી

માં પતરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પતરું1પત્ર2પુત્ર3

પત્ર2

પુંલિંગ

 • 1

  ચિઠ્ઠી; કાગળ.

ગુજરાતી

માં પતરુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: પતરું1પત્ર2પુત્ર3

પુત્ર3

પુંલિંગ

 • 1

  દીકરો.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  ચિઠ્ઠી; કાગળ.

 • 2

  પાંદડું.

 • 3

  છાપું.

મૂળ

सं.