પત્રકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્રકાર

પુંલિંગ

  • 1

    છાપાનો તંત્રી, માલિક કે તેમાં લખવાના ધંધાવાળો; 'જર્નેલિસ્ટ'.