પત્રપદ્ધતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્રપદ્ધતિ

સ્ત્રીલિંગ

  • 1

    (જુદાં જુદાં કામે ને જુદા જુદા સંબંધ પ્રમાણે ઘટે તે મુજબ) પત્ર લખવાની પદ્ધતિ.

  • 2

    તે નિરૂપનાર ગ્રંથ.