પતરાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતરાળું

નપુંસક લિંગ

  • 1

    પત્રાળું; પાંદડાનો કરેલો થાળી જેવો આકાર.

પત્રાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પત્રાળું

નપુંસક લિંગ

  • 1

    પતરાળું; પતરાવળ.