ગુજરાતી

માં પતરાવળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પતરાવળી1પત્રાવળી2

પતરાવળી1

સ્ત્રીલિંગ

  • 1

    પત્રાવળ; પતરાળાંની હાર.

  • 2

    પતરાળું.

મૂળ

सं. पत्र +आवली

ગુજરાતી

માં પતરાવળીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પતરાવળી1પત્રાવળી2

પત્રાવળી2

સ્ત્રીલિંગ

  • 1

    પતરાવળ.