ગુજરાતી

માં પત્રિકાની 2 મુખ્ય વ્યાખ્યા છે: પત્રિકા1પુત્રિકા2

પત્રિકા1

સ્ત્રીલિંગ

  • 1

    ચિઠ્ઠી; પત્ર.

  • 2

    નાનું છાપું કે ખબરપત્રિકા.

મૂળ

सं.

ગુજરાતી

માં પત્રિકાની 2 મુખ્ય વ્યાખ્યા છે: પત્રિકા1પુત્રિકા2

પુત્રિકા2

સ્ત્રીલિંગ

  • 1

    દીકરી.