પેંતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેંતરો

પુંલિંગ

  • 1

    કુસ્તી વગેરેની શરૂઆતમાં આગલા પગને જરા વાળીને પાછલા પગને ટટાર રાખી ઊભા રહેવું તે; પવિત્રા.

  • 2

    દાવપેચ; યુક્તિ; પ્રપંચ.

મૂળ

સર૰ हिं. पैतरा