પૂતળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂતળું

નપુંસક લિંગ

  • 1

    ધાતુ; પથ્થર; માટી, લાકડું વગેરેની બનાવેલી આકૃતિ-મૂર્તિ.

મૂળ

सं. पुत्तलक