પૂતળવિધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂતળવિધાન

નપુંસક લિંગ

  • 1

    શબ મળ્યું ન હોય અથવા ભ્રષ્ટ થયું હોય ત્યારે મરનારની સદ્ગતિ માટે અડદના લોટનું પૂતળું કરી વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કરવો તે.

મૂળ

પૂતળું+વિધાન