પુતળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુતળિયું

નપુંસક લિંગ

  • 1

    પૂતળીની છાપવાળી સોનામહોર.

મૂળ

'પૂતળી' ઉપરથી