પતવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    અંત આવવો; ખતમ-પૂરું થવું.

  • 2

    નિકાલ થવો; તોડ આવવો.

  • 3

    ચૂકતે થવું.