પતાકડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતાકડું

નપુંસક લિંગ

  • 1

    કાગળનો નાનો ટુકડો.

મૂળ

सं. पत्रकं +ડું