પતાકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતાકા

સ્ત્રીલિંગ

 • 1

  નાની ધજા.

 • 2

  નાટકમાં આવતી આડકથા.

 • 3

  માંગલિકતા.

 • 4

  સંકેત; લક્ષણ; પ્રતીક.

 • 5

  પિંગળના ૯ પ્રત્યયોમાંનો આઠમો પ્રત્યય.

 • 6

  તીર ચલાવવા માટે આંગળીઓની એક વિશેષ સ્થિતિ.

મૂળ

सं.