પતાકાસ્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતાકાસ્થાન

નપુંસક લિંગ

  • 1

    નાટકમાં જ્યાં કોઈ વિચારેલા વિષય કે પ્રસ્તુત પ્રસંગ સાથે મેળ ખાતો બીજો વિષય કે પ્રસંગ ઉપસ્થિત થાય તે સ્થાન (સા.).