પતિયાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતિયાર

પુંલિંગ

  • 1

    વિશ્વાસ.

  • 2

    આબરૂ [પ્રયોગો 'પતીજ'ના જેવા].

મૂળ

प्रा. पत्तिआअ,-व (सं. प्रति+आयय्) સર૰ हिं. पतिआर