પંતિયાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંતિયાળું

વિશેષણ

  • 1

    ઘણા જણનું સહિયારું.

મૂળ

'પાંતી'=ભાગ ઉપરથી

પંતિયાળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંતિયાળું

નપુંસક લિંગ

  • 1

    સહિયારો વેપાર કે વહીવટ.