પતીજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પતીજવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પતીજ પડવી; ખાતરી થવી.

મૂળ

प्रा. पत्तिज्ज (सं. प्रति+इ); સર૰ हिं. पतीजना