ગુજરાતી માં પત્તરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પત્તર1પત્તર2

પત્તર1

નપુંસક લિંગ

  • 1

    પતરાળું; ભાણું.

  • 2

    ભિક્ષાપાત્ર.

મૂળ

प्रा. पत्तल (सं. पत्र)

ગુજરાતી માં પત્તરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પત્તર1પત્તર2

પત્તર2

સ્ત્રીલિંગ

  • 1

    આબરૂ.

મૂળ

'પત્ત' પરથી