ગુજરાતી

માં પથકની 3 મુખ્ય વ્યાખ્યા છે: પથક1પૃથક્2પંથક3

પથક1

નપુંસક લિંગ

 • 1

  સૈનિકોની કે સ્વયંસેવકોની (અમુક સંખ્યાની ટુકડી) ટુકડી.

મૂળ

સર૰ म.

ગુજરાતી

માં પથકની 3 મુખ્ય વ્યાખ્યા છે: પથક1પૃથક્2પંથક3

પૃથક્2

ક્રિયાવિશેષણ

 • 1

  અલગ; છૂટું.

મૂળ

सं.

ગુજરાતી

માં પથકની 3 મુખ્ય વ્યાખ્યા છે: પથક1પૃથક્2પંથક3

પંથક3

પુંલિંગ

 • 1

  મુસાફર.

 • 2

  દૂત; કાસદ.

 • 3

  કાઠિયાવાડી પ્રદેશ; દેશનો અમુક વિભાગ.