પથ્થર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથ્થર

પુંલિંગ

  • 1

    પથરો; પાષાણ.

  • 2

    રસ્તાની લંબાઈ બતાવતો કે સીમા ઇ૰ બતાવતો પથ્થર.

  • 3

    લાક્ષણિક પથરો; જડ કે લાગણીહીન માણસ.

મૂળ

प्रा. पत्थर (सं. प्रस्तर)