પથ્થર એટલા દેવ કરવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથ્થર એટલા દેવ કરવા

  • 1

    જેટલા પથ્થર એટલા દેવ કરીને પૂજવા.

  • 2

    (સંતાનપ્રાપ્તિ વગેરેની) કામનાથી ઘણાં વ્રત-તપ વગેરે કરવાં.