પથરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથરણું

નપુંસક લિંગ

  • 1

    પાથરણું.

  • 2

    કાણે આવનારને બેસવાનું પાથરણું.

મૂળ

सं. प्रस्तरण, प्रा. पत्थरण