પથરાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથરાટ

પુંલિંગ

  • 1

    પથાર; ફેલાવો.

મૂળ

પાથરવું પરથી