પથરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથરી

સ્ત્રીલિંગ

  • 1

    કાંકરી; નાનો પથ્થર.

  • 2

    અસ્ત્રા ઇ૰ની ધાર કાઢવાને માટેનો નાનો પથ્થર હોય છે તે.

  • 3

    પેશાબ કે મૂત્રમાર્ગનો એક રોગ કે તેમાં થતો પથ્થર જેવો પદાર્થ.

મૂળ

જુઓ પથ્થર