પથરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથરો

પુંલિંગ

 • 1

  પથ્થર; પાષાણ.

 • 2

  લાક્ષણિક જડ કે લાગણીહીન માણસ.

 • 3

  વિઘ્ન; આડખીલી; નડતર.

 • 4

  કાંઈ નકામું તુચ્છ કે નિરર્થક એવો ભાવ બતાવે. જેમ કે, તેને શું પથરા આવડે છે!.