પથરો પાકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથરો પાકવો

  • 1

    સંતાન પથ્થર જેવું નકામું નીવડવું; (કૂખે) કુસંતાન જન્મવું.