ગુજરાતી

માં પૃથ્વીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પૃથ્વી1પૃથ્વી2

પૃથ્વી1

સ્ત્રીલિંગ

  • 1

    પૃથિવી; પૃથ્વી ગ્રહ.

  • 2

    પંચમહાભૂતોમાંનું એક.

  • 3

    જમીન.

મૂળ

सं.

ગુજરાતી

માં પૃથ્વીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પૃથ્વી1પૃથ્વી2

પૃથ્વી2

પુંલિંગ

  • 1

    એક છંદ.