પથાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથાણું

નપુંસક લિંગ

  • 1

    પાથરણું; નીચે પાથરવા માટેનું જાડું મોટું કપડું; શેતરંજી; જાજમ.

  • 2

    ખરખરો કરવા આવેલાં માટે પાથરેલું કપડું કે તેનો પ્રસંગ; બેસણું.