પથારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથારી

સ્ત્રીલિંગ

  • 1

    બિસ્તરો; સૂવા માટેની સવડ કે સામગ્રી.

  • 2

    લાક્ષણિક મુકામ.

  • 3

    માંદગી.

મૂળ

दे. पत्थारी; જુઓ પથાર