પથારી કરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પથારી કરવી

  • 1

    બિછાનું બિછાવવું.

  • 2

    મુકામ કરવો; ધામા નાખવા.

  • 3

    માંદા થવું.