પૅથૉલૉજિસ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૅથૉલૉજિસ્ટ

પુંલિંગ

  • 1

    રોગના નિદાન માટે પેશી, લોહી, પેશાબ અને મળની વૈજ્ઞાનિક ચકાસણી કરનાર તબીબ.

મૂળ

इं.