પૅથૉલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૅથૉલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    રુગ્ણવિદ્યા; રોગોની ઉત્પત્તિ, કારણો, નિદાન વગેરેના અભ્યાસ સાથે સંકળાયેલી વિદ્યા કે વિજ્ઞાન.

મૂળ

इं.