પૅથૉલૉજી લૅબોરેટરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૅથૉલૉજી લૅબોરેટરી

સ્ત્રીલિંગ

  • 1

    રોગના નિદાન માટે પેશી, લોહી, પેશાબ, મળ વગેરેની વૈજ્ઞાનિક ચકાસણી દ્ધારા કરતી નિદાન માટેની પ્રયોગશાળા.

મૂળ

इं.